ઓરીગામી ઘુવડ(આઉલ)
May 9, 2008
૧-ચોરસ કાગળ લઈ (૧) પ્રમાણે ક્રીઝ પાડો.
૨-ત્રુટક રેખા પાસેથી અંદર્ની બાજુએ વાળો(૨)
૩-ત્રુટક રેખાવાળા ભાગ પાસેથી અંદરની તરફ વાળો.(૩)(૪)
૪આ રીતે તૈયાર થશે. હવેઆઆ અંદરના ભાગને તીરના નિશાન બાજુ એક પછી એક બહાર કાઢો.(૫)(૬)(૭)(૮)
૫-આ રીતે બધા જ ભાગ બહાર કાઢો
૬-તીરની નિશાની તરફ ત્રુટક રેખા પાસેથી વાળો(૯)
૭-તીરની નિશાની પાસેથી ધીમે ધીમે ત્રુટક રેખા પાસેથી પાછળ તરફ વાળો.ત્રુટક રેખા પાસેથી ઉપર તરફ વાળો.(૧૦)
૮-અને તમારું ઘુવડ આઉલ તૈયાર (11)
Entry Filed under: ઓરીગામી-મોડલ. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
pragnaju | May 9, 2008 at 1:55 pm
નાના મોટા દરેકને ગમતી સુંદર પ્રવૃતી !આભાર્
હવે તો તે વિડીઓમાં પણ માણી શકાય છે
YouTube - Origami Owl
2.
સુરેશ જાની | May 11, 2008 at 12:47 pm
આજે જ બનાવવા બેસી જાઉં. મને બહુ જ ગમતી હોબી.
3.
સુરેશ જાની | May 11, 2008 at 1:09 pm
8 પછીનાં સ્ટેપ ન સમજાયા.