સાબુદાણા ઈડલી
May 14, 2008
સામગ્રી
૧ કપ સાબુદાણા
૨ કપ કણકી અથવા ચોખા
૧ ટી સ્પુન તેલ
૨ થી ૨ ૧/૨ કપ છાશ
૧/૨ કપ છાશ
૧/૨ ટી સ્પુન ખાવાનૉ સોડા
૨ કાંદા(ઝીણા સમારેલા)
૨ ટેબલ સ્પુન કોથમીર ઝીણી સમારેલી(મરજિયાત)
૪ ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠુ સ્વાદાનુસાર
રીતઃ
(૧)કડાઈમાં તેલ સાબુદાણા મધ્યમ તાપે ૫ મિનિટ શેકવા
(૨)ચોખા ધોઈ લેવા।તેમાં સાબુદાણા ઉમેરી છાશથી પલાળવા ૬ થી ૮ કલાક ઢાકણ ઢાકી રાખવુ
(૩)ઈડલી ઉતારતા પેહલા પલળેલા સાબુદાણા - ચોખા થી વાટી લેવા તેમાં સ્વાદાનુસાર મીઠુ અને સોડા ઉમેરી હલાવી લેવુ, જો કાંદા વાપરવા હોય તો કાંદા,કોથમીર,લીલા મરચા ઉમેરવા
(૪)ઈડલી ના વાસણ માં તેલ ચોપડી,ખીરૂ રેડી ઈડલી ઉતારવી. ગરમ ઈડલી કોપરાની ચટણી અને સંભાર સાથે પિરસવી
ખીરા માથી ઢોસા પણ બનાવી શકાય
Entry Filed under: બાળકોનો લન્ચબોક્સ. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
pragnaju | May 14, 2008 at 8:36 pm
તૈયાર પેકેટમાંથી તો વારંવાર ઈડલી બનાવીએ છીએ
હવે સાબુદાણા ઈડલી-ઢોસા બનાવીશું
આભાર્
2.
jayeshupadhyaya | May 15, 2008 at 9:02 am
સાબુદાણા એના કોઇ પણ રુપમાં મને પસંદ છે આ પણ ચાખવુંજ પડશે
http://jayeshupadhyaya.wordpress.com
3.
shivshiva | June 8, 2008 at 1:06 am
બનાવવી પડશે.