દાદાનો ડંગોરો લીધો

August 18, 2006 at 11:53 am 1 comment

 wodden-horse-2.jpg

દાદાનો ડંગોરો લીધો,
તેનો તો મેં ઘોડો કીધો.
ઘોડો ચાલે રમઝમ,
ધરતી ગજે ધમધમ.
મારો ઘોડો કુદતો જાય,
કુદતાં કુદતાં આવે કોટ
કોટ કુદીને મૂકે દોટ

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

કીડી બિચારી કીડલી રે રંગ રંગ વાદળિયા.

1 Comment Add your own

  • 1. shivshiva  |  August 19, 2006 at 10:32 am

    મારા પૌત્ર, પૌત્રીઓને આવા બધા જોડકણાં સાંભળવા ખૂબ જ ગમે છે.

    નીલા

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: