સાથીયા-1-પ્રવેશ

ઓગસ્ટ 19, 2006 at 12:46 પી એમ(pm) Leave a comment

કઇ ભારતીય વ્યક્તિ હશે જે સાથીયા વિષે નહીં જાણતી હોય? આથી બાળમિત્રો તમારે પણ સાથીયા શું છે તે જાણવું જોઇએ ને?

લાઇન સર ટપકાંઓ કરો, પછી ટપકાંઓને  અનેક રીતે જોડો અને પછી તેમાં મન ગમતા રંગ પૂરો એટલે સાથીયો તૈયાર. અમે નાના હતા ત્યારે સાથીયા બહુ જ ગમતા પણ આ બધી ટપકાં કરવાની કડાકૂટ નહોતી ગમતી.

હવે તે કામ  તમને સહેલું કરી આપું . ચોરસ ગ્રીડ વાળો  ગ્રાફ પેપર લો –

                    grid.JPG

બસ આમાં તમારે જેવી આકૃતિ બનાવવી હોય તે બનાવો અને પાછા આને તમારા મિત્રોને બતાવવા નિશાળમાં પણ લઇ જવાય…

દાદીમાનો સાથીયો તો આંગણામાં જ રહે અને પાછી આપણી વાનર સેનાને તે પગથી ભૂસી નાંખવાની મઝા પણ બહુ આવે ! આપણો આ સાથીયો તો ભૂસાય જ નહીં. અને દિવાલ ઉપર પણ લગાડાય અને આપણી સોગાતોની સાથે રખાય પણ ખરો ….   

અને જુઓ મારો આ સાથીયો તો હવે કોમ્પ્યુટર ઉપર પણ દેખાય અને આખી દુનિયામાં બધા હરખે હરખે જુએ અને દોસ્તારોને બતાડે !!

                  saathiyo.JPG

ચાલો પપ્પાને કહો કે, આવો કાગળ લઇ આપે. પછી બંદાની કારીગીરી ચાલુ…

Advertisements

Entry filed under: કળા ,Arts, સાથિયા.

ટેન્ગ્રામ – પ્રવેશ કહેજોજી રામ રામ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 212,921 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: