સ્પાઇરોગ્રાફ – Spirograph -1

August 21, 2006 at 9:01 pm 1 comment

    આ નામ તમે સાંભળ્યું છે? જો જો હોં ! આને સ્પાઇડર સાથે કોઇ સંબંધ નથી !! એક વર્તુળની ઉપર અથવા અંદર બીજું વર્તુળ ફરે અને તે બીજા વર્તુળ પર ક્યાંક આપણે બેઠા હોઇએ તો જે ચકરડી ભમરડી આપણને ખાવાની મઝા આવે તે સ્પાઇરોગ્રાફ.

     તમે કો’ક ફન વર્લ્ડમાં આવી રાઇડમાં બેઠા હશો. હવે ધારોકે , આપણને આ ચકરડીને મચેડવાની તાકાત આવી જાય, બન્ને વર્તુળોને આપણી મરજી મુજબ નાના મોટા કરી શકીએ તો શું થાય? તમને ખબર પણ ન પડે તે રીતે તમારું શરીર જાત જાતની આકૃતિઓ બનાવે !

    ચાલો આપણે કાગળ પર આવી આકૃતિઓ દોરવાની મઝા માણીએ …

sprograph_1.JPG   sprograph_21.jpg   આ પીળું વર્તુળ સ્થીર રહેશે. અને વાદળી તેની બહાર કે અંદર ગોળ ગોળ ફરશે. અને તેના એક નાના કાણામાં પેન્સીલ રાખીએ તો કાગળ પર પેલી ચકરડી ભમરડી દોરાઇ જશે. કેવી કેવી ?

આવી આવી …..

  sprograph_41.jpg     

 sprograph_31.jpg

Advertisements

Entry filed under: હોબી, Hobby.

દાદા મારા મને ગમ્યું તે મારું

1 Comment Add your own

  • 1. Utpal Acharya  |  September 4, 2006 at 7:27 pm

    WOW it is so njice & diffrent when i was in kalrav for few min i went in my past it is realy good

    keep it up…
    Utpal Acharya

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,667 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: