પેલા પંખી ને જોઈ મને થાય

August 22, 2006 at 7:09 am 1 comment

   

પેલા પંખી ને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,

તો આભલે ઉડ્યા કરું,
બસ, ઉડ્યા જ કરું.

પેલા ડુંગરાની ટોચે,
મારી આંખો ત્યાં જઈ પહોંચે,
ઘડિયાળમાં દસ વાગે,
ટન-ટન-ટન ટન ટન-ટન,
ટન-ટન-ટન ટન ટન-ટન,

બચુ ક્યાં?બચુ ક્યાં?
બા શોધવાને આવે,
બાપા શોધવાને આવે.

બા ઢીંગલી લાગે,
બાપા ઢીંગલો લાગે,
ટન-ટન-ટન ટન ટન-ટન,
ટન-ટન-ટન ટન ટન-ટન,

પેલા પંખી ને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,
તો આભલે ઉડ્યા કરું,
બસ, ઉડ્યા જ કરું.

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

રે પંખીડા ! વાળ મેચ નહીં થાય

1 Comment Add your own

  • 1. shivshiva  |  August 23, 2006 at 1:12 pm

    બાળકોની આ કૅસેટ બહુ મજાની છે. સાંભળતા કંટાળો ન આવે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,658 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: