વાળ મેચ નહીં થાય

ઓગસ્ટ 23, 2006 at 5:23 પી એમ(pm) 2 comments

   અમે બધા એક દિવસ રેસ્ટોરન્ટમાં સાથે જમવા ગયા હતા. તે વખતે મારો દોહિત્ર જય ત્રણ વર્ષનો હતો. તેણે મને પૂછ્યું :  ” દાદા ! તમારા વાળ આટલા ઓછા કેમ છે? ”

    મેં કહ્યું : ” શું  કરું ? ચાલ, તારા થોડા વાળ મને આપી દે.”

    ભાઇ તો ચિંતામાં પડી ગયા, કે આ તો ઊલમાંથી ચૂલમાં પડ્યા. પણ તેણે તરત રસ્તો શોધી કાઢ્યો. તે કહે : ” પણ તમારા વાળની સાથે મેચ નહીં થાય ને ! “

Advertisements

Entry filed under: શિશુ મુખેથી.

પેલા પંખી ને જોઈ મને થાય જોડકણા-૪

2 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: