જોડકણા-૭

ઓગસ્ટ 24, 2006 at 9:44 એ એમ (am) 4 comments

મામાનું ધર કેટલે ?
દીવા બળે એટલે.
દીવા તો મેં દીઠા
મામા લાગે મીઠા.
ભાણીયા રમે ચોકમાં,

મામી બેઠા ગોખમાં.
-૦-૦-૦-૦-૦-૦-૦-૦
જૉડ જૉડ જૉડકણાં, બોલ બોલ બોલકણાં |
બોલકણાંના રાતાં બી, જોડકણાં શીખવા આવો જી
-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦
peacock2.jpg
.
 ચકી ચોખા ખાંડે છે.
મોર પગલા માંડે છે.
રાજિયો ભોજિયો,
ટીલડીનો ટુંચકો,
માર ભડાકા ભૂસકો

Advertisements

Entry filed under: જોડકણાં.

જોડકણા-૬ ચક્કીબેન ચક્કીબેન

4 ટિપ્પણીઓ Add your own

 • 1. Neela Kadakia  |  ઓક્ટોબર 19, 2006 પર 7:19 એ એમ (am)

  મઝા આવી ગઈ

  જવાબ આપો
 • 2. bharati  |  એપ્રિલ 25, 2009 પર 11:57 પી એમ(pm)

  very good.we want more

  જવાબ આપો
 • 3. Mehta Mudra Chetanbhai  |  ઓગસ્ટ 6, 2009 પર 12:03 પી એમ(pm)

  i read and sing for my little brother HEMEESH,
  it is very good, t
  hank you
  MUDRA

  જવાબ આપો
 • 4. minaxi  |  ઓગસ્ટ 25, 2011 પર 11:05 એ એમ (am)

  i will read for my grand son ,

  i enjoyed . Minaxi

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: