અમે ફેર ફુંદરડી ફરતા તા

August 29, 2006 at 12:55 pm Leave a comment

અમે ફેર ફુંદરડી ફરતા તા,અમે ફેર ફુંદરડી ફરતા તા.
ફરતા ફરતા પડી જવાની કેવી મજા…ભાઈ પડી જવાની કેવી મજા.
અમે સંતાકૂકડી રમતા તા,અમે સંતાકૂકડી રમતા તા.
સંતાકૂકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા…ભાઈ પકડાઈ જવાની કેવી મજા
અમે આંબલી પીપળી રમતા તા,અમે આંબલી પીપળી રમતા તા.
આંબલી પીપળી રમતા રમતા,
સંતાઈ જવાની કેવી મજા…ભાઈ સંતાઈ જવાની કેવી મજા.
અમે ઉંદર બિલ્લી રમતા તા,અમે ચૂં-ચૂં,મ્યાઉં-મ્યાઉં કરતા તા,
ચૂં-ચૂં,મ્યાઉં-મ્યાઉં કરતા કરતા, ભાગી જવાની કેવી મજા….ભાઈ  જવાની કેવી મજા.
અમે સાતતાળી રમતા તા,અમે સાતતાળી રમતા તા,
સાતતાળી રમતા રમતા, દોડી જવાની કેવી મજા….ભાઈ દોડી જવાની કેવી મજા.
અમે ફેર ફુંદરડી ફરતા તા,અમે ફેર ફુંદરડી ફરતા તા.
ફરતા ફરતા પડી જવાની કેવી મજા…ભાઈ પડી જવાની કેવી મજા.
 

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

મારો છે મોર…. ગણપતિદાદા મોરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: