એ તે કેવી અજબ જેવી વાત છે.

ઓગસ્ટ 30, 2006 at 1:12 પી એમ(pm) Leave a comment

આ નાના મારા હાથ,એ તાળી પાડે સાત,
એ તે કેવી અજબ જેવી વાત છે.
આ નાના મારા પગ ,તે જલદી ભરે ડગ,
એ તે કેવી અજબ જેવી વાત છે.
આ નાની મારી આંખ,તે જોતી કાંક કાંક,
એ તે કેવી અજબ જેવી વાત છે.
આ નાનું મારું નાક, તે સુંઘે ફૂલ મઝાનું,
આ નાના મારા કાન,તે સાંભળે દઈને ધ્યાન,
એ તે કેવી અજબ જેવી વાત છે.
આ નાની મારી જીભ તે માણે પીપરમીંટ,
એ તે કેવી અજબ જેવી વાત છે,
આ નાનો નાનો હું,તે લાગુ સહુને વહાલો,
એ તે કેવી અજબ જેવી વાત છે.

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

એક હતો ઉંદર, ચકી બોલે ચીં ચીં..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 214,855 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: