પ્રભો ! અન્તર્યામી !

August 31, 2006 at 1:37 pm Leave a comment

પ્રભો ! અન્તર્યામી ! જીવન જીવના  દીનશરણા,
પિતા ! માતા ! બંધુ ! અનુપમ સખા ! હિતકરણા.
પ્રભા કીર્તિ, કાંન્તિ, ધન, વિભવ – સર્વસ્વ જનના,
નમુ છું, વંદું છું, વિમલમુખ સ્વામી જગતના.

પિતા છે એકાકી, જડ સકલ ને ચેતન તણો,
ગુરુ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો.
ત્રણે લોકે, દેવા ! નથી તુજ સમો અન્ય, ન થશે,
વિભુરાયા! તું થી અધિક પછી તો કોણ જ હશે ?

વસે બ્રહ્માંડોમા, અમ ઉર વિશે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટી વારે, વળી પ્રભુ ! નમસ્કાર જ હજો.

         -કવિ શ્રી ન્હાનાલાલ

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

હાલરડા-(3)હાલા રે વહાલા…. અસત્યો માંહેથી…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,658 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: