મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ….

September 2, 2006 at 3:10 pm 3 comments

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,


શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,

એ સન્તોના ચરણ કમળમાં મુજ જીવનન અર્ઘ્ય રહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે.
દીન,ક્રૂર ને ધર્મવિહોણા દેખી દિલમાં દર્દ રહે,
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતાચિત્ત ધરું.
ચન્દ્રપ્રભાની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
 

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

પ્રભુ નમીએ ….. અકબર અને બિરબલ-(૨)બિરબલનો જન્મ….

3 Comments Add your own

 • 1. Dipika  |  September 4, 2006 at 12:38 am

  This is very nice poem.My heart feeling very well to read this.

  Reply
 • 2. Bhavin Majithia  |  September 7, 2006 at 7:19 am

  This was the first thing I learn on friendship…
  I am glad to read it again.
  Thank You.

  Reply
 • 3. pinky  |  July 13, 2007 at 7:51 pm

  ur missing few lines after 3rd line. listen this prayer on musicindiaonline.com for whole prayer

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,658 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: