છોકરાં રે છોકરાં રે

September 4, 2006 at 8:49 am 4 comments

dove-02-june.gifcar7.gifhorse.gif30100.gifmonkey2.gifmotorbike.gifbboydance.giftrain.gifhelicopter.gif

છોકરાં રે ….છોકરાં રે,
ઓ..રે, ઓ..રે,
રમકડાની ગાડી આવી,
શું,શું લાવી?શું,શું લાવી?


જાડો જાડો હાથી લાવી,
ઊંચુ ઊંચુ ઊંટ લાવી,
તબડક તબડક ઘોડો લાવી,
મિયાંઉ મિયાંઉ બિલ્લી લાવી,
ચૂં ચૂં કરતો ઉંદર લાવી,
ભાંઉ ભાંઉ કરતો કૂતરો લાવી,
બેં બેં કરતી બકરી લાવી,
છૂક છૂક કરતી ગાડી લાવી,
ખન ખન કરતા ઘૂઘરા લાવી,
છૂમ છૂમ નાચતી ઢીંગલી લાવી,
પીપ પીપ કરતી મોટર લાવી,
ઘુરુરુરુ ઘુરુરુરુ બાઈક લાવી,
કા…કા..કરતો કાગડો લાવી,
મીઠુ..મીઠુ… બોલતો પોપટ લાવી,
ટેહુક…… ટેહુક મોર લાવી,
કુ….કુ…કરતી કોયલ લાવી,
ચીં…ચી..કરતી ચકલી લાવી.
છોકરાં રે…….છોકરાં રે,
ઓ..રે, ઓ..રે,
છોકરાં રે……છોકરાં રે,
ઓ..રે, ઓ..રે,

શું શું લેશો? શું શું લેશો?
જાડો જાડો હાથી નહીં,
ઊંચુ ઊંચુ ઊંટ  નહીં,,
તબડક તબડક ઘોડો  નહીં,
મિયાંઉ મિયાંઉ બિલ્લી  નહીં,
ચૂં ચૂં કરતો ઉંદર  નહીં,,
ભાંઉ ભાંઉ કરતો કૂતરો  નહીં,,
બેં બેં કરતી બકરી  નહીં,,
છૂક છૂક કરતી ગાડી  નહીં,,
ખન ખન કરતા ઘૂઘરા  નહીં,,
છૂમ છૂમ નાચતી ઢીંગલી  નહીં,,
પીપ પીપ કરતી મોટર  નહીં,,
ઘુરુરુરુ ઘુરુરુરુ બાઈક  નહીં,,
કા…કા..કરતો કાગડો  નહીં,,
મીઠુ..મીઠુ… બોલતો પોપટ  નહીં,,
ટેહુક…… ટેહુક મોર નહીં,,
કુ….કુ…કરતી કોયલ  નહીં,,
ચીં…ચી..કરતી ચકલી  નહીં,

છોકરાં રે…..છોકરાં રે,
ઓ..રે, ઓ..રે,
તો શું શું લેશો? શું શું લેશો?
મારે જોઈએ વિમાન…વિમાન
મારે જોઈએ વિમાન…વિમાન
 

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

અકબર અને બિરબલ-(૨)બિરબલનો જન્મ…. એક કલાક

4 Comments Add your own

  • 1. સિદ્ધાર્થ  |  September 4, 2006 at 8:24 pm

    વાહ ભાઈ વાહ,
    મજા પડી ગઈ…

    સિદ્ધાર્થ
    http://drsiddharth.blogspot.com

    Reply
  • 2. rajeshwari  |  September 5, 2006 at 10:24 am

    Utpal Acharya | xpressmail123@yahoo.com |

    WOW it is so njice & diffrent when i was in kalrav for few min i went in my past it is realy good

    keep it up…
    Utpal Acharya

    Reply
  • 3. સુરેશ જાની  |  September 6, 2006 at 4:31 am

    આ ગીતની કેસેટ કદાચ મારી પાસે છે.
    ગ્રાફીક બહુ જ સરસ છે. અહીં કઇ રીતે એનીમેશન વાળા પોસ્ટ કર્યા?

    Reply
  • 4. Neela  |  September 15, 2006 at 3:31 pm

    મજા પડી ગઈ
    આપણું તો બાળપણ યાદ આવે પણ સાથે દીકરાઓનું અને તેમના બાળકોનું બાળપણ યાદ આવે જાય એટલી મોટી લંબાઈવાળું બાળગીત છે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: