ટેન્ગ્રામ -1
સપ્ટેમ્બર 5, 2006 at 7:58 પી એમ(pm) સુરેશ Leave a comment
ચાલો ! હવે ટેન્ગ્રામ રમવાનું શરૂ કરી દઇએ. તમારી પાસે તેના સાત ટુકડા છે? ના હોય તો કંઇ વાંધો નહીં. પપ્પા કે મમ્મીને કહીને ઉપરના ચિત્રની પ્રિંટ લેવડાવી દો. પછી જાડા પૂંઠા ઉપર તેને સરસ રીતે ચોંટાડી દો. પછી સારી મજબૂત કાતર વડે તેને કાપો.
જો! જો ! વાંકું ચૂંકું જરાય ના થાય તેનું ધ્યાન રાખજો. બસ આપણી ગેમ હવે તૈયાર. ચાલો ! હવે મન ગમતા આકાર બનાવવા માંડો.
સૂચના – જો પ્રિંટ લેવામાં કોઇ તકલીફ પડે તો —
[ Alt + Prt Scr ] દબાવી ‘પેઇન્ટ’ સોફ્ટવેરમાં પેસ્ટ કરી દો.
Advertisements
Entry filed under: હોબી, Hobby.
Trackback this post | Subscribe to the comments via RSS Feed