ઓરીગામી – કબુતર

સપ્ટેમ્બર 7, 2006 at 5:13 એ એમ (am) 4 comments

origami_dove_11.jpgચાલો આજે આપણે આ કબુતર બનાવીએ.

 origami_dove_12.jpg  1. ચોરસ કાગળને આમ ચાર ભાગમાં વાળો.

 origami_dove_13.jpg  2. પછી તેના બે પાંખીયાને બેય દિશામાં વાળો.

origami_dove_14.jpg3. આવો આકાર તૈયાર થશે.

origami_dove_15.jpg 4. આ રીતે બન્ને બાજુ ગડી કરો

  origami_dove_16.jpg 5. ગડી આગળથી ખૂણાને અંદર દબાવી દો.

origami_dove_17.jpg  6. આવો આકાર થશે.

origami_dove_18.jpg  7. ચાંચ બનાવવા જોઇતી ગડી વાળો.

origami_dove_19.jpg  8. ગડી આગળથી ચાંચને અંદર વાળો.

 origami_dove_20.jpg 9. બાજુના પડખા ઊંચા કરી પાંખો બનાવો.

origami_dove_21.jpg 10. પૂંછડી બનાવવા વચલા ભાગમાં ગડી કરો.

origami_dove_22.jpg 11. ગડી કરેલા ભાગને આમ ફેલાવો.

origami_dove_23.jpg 12. ફેલાવેલા ભાગને બે ય બાજુ દાબી દો.

ચાલો આપણું કબૂતર તૈયાર …

Advertisements

Entry filed under: હોબી, Hobby.

અકબર-બિરબલ(૩)પ્રશ્નના જવાબમાં પ્રશ્ન…. ટ્રેન……

4 ટિપ્પણીઓ Add your own

 • 1. Rajeshwari Shukla  |  સપ્ટેમ્બર 7, 2006 પર 8:00 એ એમ (am)

  very fine and you have made it very simple too….graphics are also fine and easy to understand…thanks.

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 7, 2006 પર 1:54 પી એમ(pm)

  એ ય બહેનશ્રી ! ચાર કલાકની મહેનત છે !!

  જવાબ આપો
 • 3. rajeshwari  |  સપ્ટેમ્બર 8, 2006 પર 4:25 પી એમ(pm)

  હવે દરેક ઓરીગામી આ જ રીતે આપજો …….કેટલું બધુ સરસ લાગે છે..!!!!!!!!!!

  જવાબ આપો
 • 4. nilam doshi  |  સપ્ટેમ્બર 24, 2006 પર 2:09 પી એમ(pm)

  ખૂબ સુન્દર.ને સરળ રીતે સમજાવ્યું છે,સુરેશભાઇ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: