હું ઘોડાગાડીવાળો……

સપ્ટેમ્બર 8, 2006 at 8:59 એ એમ (am) Leave a comment

હું ઘોડાગાડીવાળો,
મારો ઘોડો ઘણો રૂપાળો.


મારી ગાડીને બે પૈડા,
માંહી બેસે બાળક ઘૈડા,
હું ખનખન ઘૂઘરાવાળો,
મારો ઘોડો ઘણો રૂપાળો.
મારી ચાબૂક સટ્ટાક વાગે,
ઘોડો તો ભડકીને ભાગે,
હું ખન ખન ઘૂઘરાવાળો,
મારો ઘોડો ઘણો રૂપાળો.
હું ઘોડાગાડીવાળો,
મારો ઘોડો ઘણો રૂપાળો.
 

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

સ્પાઇરોગ્રાફ-2 સાથિયા – 3

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,208 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: