કાવ્યપૂર્તિ કરો…………પંચમ શુક્લ

સપ્ટેમ્બર 8, 2006 at 4:10 પી એમ(pm) 5 comments

 baby_painting.jpg

લસરકો કરું કે લિસોટો કરું?

કરું સહેજ નાનો કે મોટો કરું!                               

ગુંચવણમાં શાને ગુંચાયા કરું?

બધી લીટીનો ગોળ ગોટો કરું!………..          પંચમ શુક્લ

pancham.jpg

રંગ રંગના ચિત્ર રચું કે પેનથી લખું,
કરું તો શું કરું?
કક્કો લખું કે એ બી સી ડી?
લખુ તો પહેલું શું લખું? …………… -અમી કુંતલ પટેલ(ન્યુ જર્સી)

રંગોની દુનિયામાં બેઠો  છું હું

હથેળીમાં નાનકડી પીંછી ધરું.

તમે કહી જ દો કયા રંગો કરું?

બાકી તો હું સઘળા રંગો લઉં.

કહો કક્કો કે ઍબીસીડી કહો,

કહો એકડો કે વન ટુ હનડ્રેડ  કહો.

કહું કાલું કાલું ને રાજી કરું,

તમે ભૂલી જાઓ ભણાવવું મને.

તમે થાઓ ઉભા ને ઉચકી જ લો,

હસું એવું ને હું હસાવી દઉં.

લસરકો કરું કે લિસોટો કરું?

કરું સહેજ નાનો કે મોટો કરું!——-રાજેશ્વરી શુક્લ

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

સાથિયા – 3 ગોલ્ડ ફીશ

5 ટિપ્પણીઓ Add your own

 • 1. Ami Dave,Patel  |  સપ્ટેમ્બર 8, 2006 પર 8:17 પી એમ(pm)

  rang rang na chitra rachu ke pen thi lakhu…
  karu to shu karu?
  kakko lakhu ke ABCD?
  lakhu to pehlu shu lakhu?

  Jiju..i am not a great poet like you..but aa rachana joi ne khub gamyu ….

  જવાબ આપો
 • 2. rajeshwari  |  સપ્ટેમ્બર 9, 2006 પર 10:23 એ એમ (am)

  અમી,
  કાવ્યપૂર્તિમાં પંક્તિઓ ઉમેરવા બદલ ધન્યવાદ…
  તારામાં છૂપાયેલા કવિયત્રીના આત્માને સમય મ્ળ્યે શબ્દો દ્વારા બહાર લાવવાનો પ્રયત્ન જરૂર કરજે. આ બ્લોગ તેને માટે સદાએ તૈયાર છે….અભિનંદન…

  જવાબ આપો
 • 3. UrmiSaagar  |  સપ્ટેમ્બર 10, 2006 પર 2:31 પી એમ(pm)

  અરે! વળી કંઇક મેં નવું કર્યુ,
  જોને, આ સૂરજ જેવું મેંય દોર્યુ,
  રાહ જોઉ એ હમણાં જ ચમકશે,
  નહિ ચમકે તો એને અસ્ત કરું.

  ઊર્મિસાગર
  urmi.wordpress.com
  sarjansahiyaaru.wordpress.com

  જવાબ આપો
 • 4. Rajeshwari Shukla  |  સપ્ટેમ્બર 11, 2006 પર 8:32 એ એમ (am)

  ઊર્મિ,
  કાવ્યપૂર્તિમાં પંક્તિઓ ઉમેરવા બદલ ધન્યવાદ…
  ….અભિનંદન…

  જવાબ આપો
 • 5. Mitra Patel  |  સપ્ટેમ્બર 11, 2006 પર 12:05 પી એમ(pm)

  Great site…i love it 🙂

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,368 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: