પ્રાણીકથાઓ-2(બીલ્લી વાઘ તણી માસી)

September 10, 2006 at 10:01 am Leave a comment

                                                   
પહેલાં વાઘ સાવ બુદ્દ્ધુ  હતો.

તેને કેમ ચાલવું, કેમ દોડવું,કેમ શિકાર કરવો તેની  સમજણ નહોતી પડતી.તે તેની માસી બિલાડી પાસે ગયો અને બોલ્યો;”માસી,માસી મને તો કાંઈ આવડતું નથી.મને શીખવો ને?”બિલાડીએ તેને બધું શીખવ્યું.શીખવાનું પતી ગયું એટલે તરત વાઘ્ બિલાડી પર તરાપ મારવા ગયો.બિલાડી દોડીને ઝાડ પર ચઢી ગઈ.હવે વાઘ શું કરે? બિલાડીએ તેને ઝાડ પર ચઢતાં નહોતું શીખવ્યું.તે બિલાડી સામે ઘૂરકીને બોલ્યો;”નીચે ઉતર” બિલાડી કહે ;”વાઘભાઈ,વાઘભાઈ.તમે નીચે જ મઝા કરો…મેં બધુ શીખવ્યું પણ ઝાડ પર ચઢવાનું ના શીખવ્યું કેમકે હું જાણતી હતી કે તું પહેલા મારી પર જ તરાપ મારશે.”વાઘ બિચારો વીલું મોઢું કરીને ચાલતો થયો..એટલે આજે પણ  વાઘ બધું કરી શકે પણ ઝાડ પર ચઢી શકતો નથી.
ગુરુ બધું શીખવે પણ એક વિદ્યા તો બાકી જ રાખે…..અને તે પોતાના બચાવ માટે!!!!!

Entry filed under: પ્રાણીકથાઓ. Tags: .

ઉખાણાનાં જવાબો અકબર-બિરબલ(૪)ગધેડો કોણ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: