મનવીની કલ્પના

September 10, 2006 at 9:14 am 2 comments

મનવીની કલ્પના

rain-and-umbrella.jpg

મારી બે ભાણીઑ, હૃદયી અને મનવી..હૃદયી મોટી અને મનવી નાની.મનવીના હાથમાં એક દિવસ ક્રેયોન ચોક આવી ગયો તેણે દીવાલ પર નાની નાની ઉભી લીટીઓ દોરી.દાદીએ પૂછ્યું;”મનવી,કેમ આ દીવાલ પર લીટીઓ કરે છે? અને દીવાલ બગાડે છે?”, મનવી નિર્દોષતાથી બોલી;” બા, આ તો મેં વરસાદ દોર્યો છે..દીદી સ્કૂલેથી આવશે એટલે છત્રી દોરશે.”

                                                                  -કૃપા શુક્લ

Advertisements

Entry filed under: શિશુ મુખેથી.

કેવી મઝા પડે છે! ઉખાણુ-૩

2 Comments Add your own

 • 1. Neela  |  September 15, 2006 at 3:21 pm

  આવ રે વરસાદ
  ઘેબરીયો પરસાદ
  ઊની ઊની રોટલી ને
  કારેલાનું શાક

  Reply
 • 2. nilam doshi  |  September 17, 2006 at 2:01 pm

  શિશુ ના દએક વાકયમાં કેવુ અસીમ કુતૂહલ,અનંત વિસ્મય છવાયેલ હોય છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: