યાક

સપ્ટેમ્બર 11, 2006 at 9:36 પી એમ(pm) Leave a comment

     તમે યાક નામના પ્રાણીનું નામ સાંભળ્યું છે? ચાલો ! આજે યાક વિશે જાણીએ.

                 mammal_1_1.jpg

લંબાઇ

11′

ઉંચાઇ

ખભા આગળ 6′-‘6″

વજન

1800 પાઉન્ડ – નર , 675 પાઉન્ડ – માદા

ખોરાક

લીલ ઝીણું ઘાસ

બચ્ચાં

એક, માતા એક વર્ષ સુધી બચ્ચાની સંભાળ રાખે છે

દેખાવ

  • લાંબા અને ભરાવદાર વાળ( ઠંડીમાં રક્ષણ આપે)
  • નરને જાડા અને લાંબા શિંગડા, માદાને પાતળા અને ટુંકા
  • પાલતુ યાક નાના હોય છે. 

                          mammal_1_2.jpg

રહેઠાણ

મધ્ય એશીયાના ઊંચા અને ઠંડા પહાડી વિસ્તારો

ખાસિયત

  • ઉંચા પહાડો પર વજનદાર હોવા છતાં ચઢી શકે અને પાણીમાં તરી પણ શકે
  • માદા અને બચ્ચા ટોળામાં રહે છે. નર એકલા

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

દાદીમાની વાતો(૧)હબ્બડ ઠેકો ચાંદામામા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,368 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: