ચાંદામામા

September 12, 2006 at 11:03 am 1 comment

ચાંદામામા ચાંદામામા,
વાદળમાંથી આવો સામા.
અમને પ્રિય કુરતા પા’જામા,
તમને તો રૂપેરી જામા.
અમને સહુને મળવા માટે,
નોંધી લો સહુના સરનામા.
દાદાજીની આ ડેલીમાં,
રોજ્ નિહાળો ખેલ ઉધામા.
ટેવ તમરી અમને આપો,
“હરદમ એવા,લો ન વિસામા.”
જાવાનું તો નામ ન લેશો,
નાખો ચંદા ડેરા ધામા.

—–નટવરભાઈ જાજલ(કુવૈત)
 

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

યાક ચકલી ટોળું………

1 Comment Add your own

  • 1. nilam doshi  |  September 15, 2006 at 12:59 pm

    ખૂબ સરસ બાળકાવ્ય.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: