ઓરીગામી – હોડી

સપ્ટેમ્બર 13, 2006 at 9:34 પી એમ(pm) 1 comment

origami_sampan_0.jpgચાલો આજે આવી હોડી બનાવીએ.

origami_sampan_1.jpg 1. ચોરસ કાગળની વચ્ચે ગડી પાડી તેના મધ્યમાં આવે તે રીતે બે ખૂણાઓને આ રીતે વાળો. 

origami_sampan_2.jpg 2. વાળેલા ખૂણા ઉંચા કરી તેમને અંદરની બાજુ આ રીતે વાળો.

origami_sampan_3.jpg 3. આવો આકાર થશે.

origami_sampan_4.jpg 4. કાગળને ઊંધો કરો.

origami_sampan_5.jpg   5. 90 અંશથી વાળી , ત્રાંસા બે ભાગોને વાળી આવો ચોરસ બનાવો. વચ્ચે આવી ગયેલા ખૂણાઓને આમ અંદરની બાજુ પણ વાળો. આવો આકાર થશે.

origami_sampan_14.jpg 6. કાગળને ફરી 90 અંશથી વાળી, આમ વચ્ચેથી બે ય બાજુ વાળો.

origami_sampan_7.jpg 7. ચાર બાજુના ખૂણાઓને આમ વાળો.

origami_sampan_8.jpg 8. એ ચાર ખૂણાઓને પાછા આમ વાળો.

origami_sampan_9.jpg 9. આવો આકાર થશે.

origami_sampan_10.jpg 10. પહોળા બે ખૂણાઓને આમ અંદરની તરફ વાળીને લાવો.

origami_sampan_11.jpg  11. વચ્ચેની ફાટને આમ ખોલો.

origami_sampan_12.jpg  12. બે ય હાથથી એ ફાટ આગળથી આકારને ઉથલાવી પાછળની બાજુ ખુલ્લો કરો.

origami_sampan_13.jpg   13. હોડીના બે ય સઢ આમ ખુલ્લા કરો.

        ચાલો ! આપણી હોડી તૈયાર.

        ચાલો ! આપણી હોડી પાણીમાં તરાવવા જઇએ…

Advertisements

Entry filed under: ઓરીગામી-મોડલ.

વૈષ્ણવજન…. સ્પાઇરોગ્રાફ – 3

1 ટીકા Add your own

  • 1. Neela  |  સપ્ટેમ્બર 15, 2006 પર 3:02 પી એમ(pm)

    ચાલોને રમીયે હોડી હોડી

    સુંદર રીત આપી છે. બનાવવાની મજા આવી ગઈ.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: