વૈષ્ણવજન….

સપ્ટેમ્બર 13, 2006 at 5:31 પી એમ(pm) 1 comment

વૈષ્નવ જનતો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે.


પરદુઃખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કે ની રે.
વાચ કા મન નિશ્ચલ રાખે,
ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી,
પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા  વ્યાપે નહીં જેને,
દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામ નામ શું તાલી રે લાગી,
સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યાં રે,
ભણે નરસૈંયો તેનું દરશન કરતાં,
કૂળ ઈકોતેર તાર્યાં રે.
    -નરસિંહ મહેતા.

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

નાનકડા ભૂલકાંઓની માતાપિતાને પ્રાર્થના… ઓરીગામી – હોડી

1 ટીકા Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 217,672 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: