રણ એટલે…..

સપ્ટેમ્બર 15, 2006 at 8:40 એ એમ (am) 1 comment

વહાલા બાળકો,

 એક કવિતા આપું છું.દેખીતી રીતે આ કવિતા રણનું શબ્દચિત્ર રજૂ કરે છે…પરંતુ તે આપણને ઘણું ઘણું કહી જાય છે.તો ચાલો, તમે કહો કે આ કાવ્યનો તમે શો અર્થ કાઢશો?
સમય મર્યાદા એક અઠવાડિયાની છે…..તમારા મંતવ્યો બને તેટલા જલ્દી મોકલજો…..
 

રણ એટલે

તાવમાં ધખતું

કપાળ ધરતીનું,

રણ એટલે

પૃથ્વીના લાડુ પરની ખસખસ,

રણ એટલે

આલ્બીનો રાતી કીડીઓનું કબ્રસ્તાન,

રણ એટલે નકરું

ઝીણું ઝીણું વેરણ-છેરણ,

રણ એટલે

એક શુષ્ક તળ

વિપુલ જળ સંચયનું સ્થળ!

– પંચમ શુક્લ

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

સ્પાઇરોગ્રાફ – 3 સફળતાનું રહસ્ય…….

1 ટીકા Add your own

  • 1. Ami Dave,Patel  |  સપ્ટેમ્બર 20, 2006 પર 9:32 પી એમ(pm)

    રણ એટલે
    ઊટોનું પ્લે ગ્રાઉન્ડ…

    રણ એટલે
    ખજુરનુ ઉદગમ સ્થાન …

    રણ એટલે
    દુનિયાનો તેલનો દરિયો…

    રણ એટલે
    ભગવાનનુ ઘી વગરનું ચુરમું…

    રણ એટલે
    સુરજદાદા અને પવનદેવની ભેગા મળી ડમરીઓ ઉડાડવાની જ્ગ્યા

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,179 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: