સાથિયા-4

સપ્ટેમ્બર 15, 2006 at 4:32 પી એમ(pm) Leave a comment

       આજે આપણે માત્ર ચોકડી અને ચોરસ આકૃતિઓ વાપરીને સાથીયો બનાવીશું.  

  sathiya_12.JPG

ચોરસ [ A ] અને ચોકડી [ B ] આ બે પાયાના આકારો  આ સાથીયામાં વાપર્યા છે.

આકૃતિ  [ C ] એ એક આવા સાથીયાનું મૂળ ભૂત અંગ છે. અને સમય ઓછો હોય તો બહુ જલદી આંગણાની શોભા માટે વાપરી શકાય છે.  

આકૃતિ  [ D ] આવા ઘણા આકારો વાપરીને બનાવેલી સુંદર રચના છે.

બન્નેમાં કિનારી પર  આવેલી ચોકડીઓને સીધી લીટીઓથી જોડવામાં આવે છે.

Advertisements

Entry filed under: સાથિયા.

સફળતાનું રહસ્ય……. જાદુઇ ચોરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 212,919 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: