આગીયા (Firefly)

September 18, 2006 at 3:04 pm Leave a comment

      શહેરમાં તો કોણે આગીયા જોયા હોય? પણ તમે તેના વિશે સાંભળ્યું તો હશે જ.  ચાલો આજે આગીયા વિશે માહીતિ મેળવીએ –

      firefly_1.jpg

લંબાઇ

3/4 “

ખોરાક

નાનાં જીવડાં

વૃધ્ધિ

ઇંડાથી

ખાસિયત

  • પેટ ના પાછલા ભાગમાં એક કોથળીમાં લ્યુસીફેરીન અને લ્યુસીફેરેઇઝ  નામનાં રસાયણો હોય છે, જે રાત્રે   ભેગા થઇ મીણબત્તીની માફક સળગે છે.
  • બહુ ઓછી ગરમીથી આ રસાયણો સળગી શકે છે.
  • નર આગીયા ઊડી શકે છે.
  • માદા આગીયા ઘાસ પર બેસી રહે છે.   

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન. Tags: .

અકબર-બિરબલ(૫)ઊંટની ડોક કદરુપી કેમ હોય છે? ટેન્ગ્રામ કોયડા- 3

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: