પ્રાણીઓના આયુષ્ય…(1)

September 20, 2006 at 11:04 am 4 comments

      એક વખત ધર્મેશ મારી પાસે આવ્યો.તે ખૂબ ઉદાસ હતો.મેં તેને પૂછ્યું;”કેમ ભાઈ, આટલો ઉદાસ કેમ છે? કોઈ તને લઢ્યું? કોઈની સાથે ઝગડો થયો?…ઘણા સવાલો પૂછ્યા પણ તેનો જવાબ…ના…ના..ઘણા પ્રયત્નો પછી તેણે કહ્યું..”મેં એક ઉંદર પાળ્યો હતો તે આજે મરી ગયો.” 

 અને તેની આંખોમાં પાણી આવી ગયા.મેં કહ્યું;”દરેક પ્રાણી ચોક્કસ વર્ષ સુધી જ જીવી શકે.માણસ પણ અમુક વર્ષ જ જીવે.આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ તેને લાંબુ ના જીવાડી શકીએ….અને આના પરથી મને વિચાર આવ્યો કે ચાલો આજે બાળકોને થોડો પરિચય આપું કે જુદાજુદા પ્રાણીઓ,પક્ષીઓ,માછલીઓ કેટલું જીવે? એટલે કે તેમનું આયુષ્ય કેટલું હોય?
તો જુઓ….

સસ્તન પ્રાણીઓનું આયુષ્ય(વર્ષોમાં)

 ૧-ચિતળ——૧૫

૨-ચામાચિડીયુ—–૧૫

૩-રીંછ———-૩૪

૪-ભેંસ———૪૫

૫-ઊંટ———૪૦

૬-ચીમ્પાન્ઝી—–૫૦

૭-બિલાડી——-૩૦

૮-હરણ———૨૦

૯-કૂતરો(ડોમેસ્ટીક)-૨૦

૧૦-ગધેડું——-૫૦

૧૧-હાથી(આફ્રીકન)-૫૦

૧૨-ભારતીય હાથી–૭૦

૧૩-શિયાળ——-૧૪

૧૪-જિરાફ——–૨૮

૧૫-બકરી——–૧૦

૧૬-હીપોપોટેમસ—–૪૧

૧૭-ઘોરખોદીયુ——૨૨

૧૮-ગીનીપીગ——૦૫

૧૯-ઘોડો———૫૦

૨૦-વણિયર——-૨૨

૨૧-સિંહ———-૩૫

૨૨-પહાડી સિંહ—–૧૮

૨૩-ઉંદર———૦૪

૨૪-શાહુડી——–૨૦

૨૫-સસલું——–૧૦

૨૬-રેકુન———૧૩

૨૭-રેન્ડીયર——૧૫

૨૮-ગેંડો——–૪૦

૨૯-ઘેટું———૧૫

૩૦-છછુંદર——-૦૨

૩૧-સીલ———૩૦

૩૨-બદામી ખિસકોલી-૧૦

૩૩-રાખોડી ખિસકોલી-૧૮

૩૪-વાઘ——–૨૫

૩૫-ભૂખરી વ્હેલ—-૩૫

૩૬-વરૂ———-૧૬

૩૭-ઝીબ્રા——–૩૦

૩૮-બદામી સસલું—૧૦

૩૯-આખલો——-૨૮

૪૦-ગાય——–૨૨

૪૧-ઉડતી ખિસકોલી-૧૪

૪૨-નોળિયો——૧૨

૪૩-બળદ——-૨૦

૪૪-જંગલી ભૂંડ—૨૫

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન. Tags: .

શાંતિનો સાચો અર્થ …. પ્રભુજીને પડદામાં રાખ મા….

4 Comments Add your own

  • 1. Kamal Vyas  |  September 20, 2006 at 3:30 pm

    Good inormation.
    Thanks

    Reply
  • 2. SV  |  September 21, 2006 at 10:51 am

    Nice information, thank you for sharing.

    Special thanks for visiting “પ્રભાતનાં પુષ્પો” and commenting.

    Reply
  • 3. Urmi Saagar  |  September 21, 2006 at 1:13 pm

    … અને માણસ નામનું પ્રાણી તો આ બધાયને આંબી ગયું છે!

    સુંદર માહિતી… આભાર!

    Reply
  • 4. Suresh Jani  |  September 21, 2006 at 7:50 pm

    એક સૂચન
    આવી માહીતિ કક્કાવાર આપે તો વધુ ઉપયોગી થાય.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: