હાલરડા-(4)તમે મારા દેવના દીધેલ છો…

સપ્ટેમ્બર 21, 2006 at 2:24 પી એમ(pm) 5 comments

 તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’


મહાદેવે જાઉં ઉતાવળીને જઈ ચઢાવું ફૂલ,
મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે,
દીધા તમે અણમૂલ,

તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’
હનુમાને જાઉં ઉતાવળીને જઈ ચઢાવું હાર,
હનુમાનજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે,
દીધા હૈયાના હાર,

તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

તમે મારું નગદ નાણું છો,
તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’
તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

આ હલરડુ સાંભળવા નીચેની લીન્ક પર ક્લીક કરો.

http://shivshiva.wordpress.com/2006/11/29/vada-lo-5/

http://amitpisavadiya.wordpress.com/2006/09/07/devnadidhel-1/
 

Advertisements

Entry filed under: હાલરડાં.

પ્રભુજીને પડદામાં રાખ મા…. દાદીમાની વાતો-૨(સંપ ત્યાં જંપ)

5 ટિપ્પણીઓ Add your own

  • 1. Neela  |  સપ્ટેમ્બર 22, 2006 પર 4:08 એ એમ (am)

    મારું પ્રિય ગીત છે

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 24, 2006 પર 10:17 એ એમ (am)

    લેખક કોણ છે?

    જવાબ આપો
  • 3. Rajeshwari  |  સપ્ટેમ્બર 24, 2006 પર 10:52 એ એમ (am)

    I don’t know the name of the author….It is the real feeling of every mother of the world….

    જવાબ આપો
  • 4. amit pisavadiya  |  સપ્ટેમ્બર 24, 2006 પર 1:42 પી એમ(pm)

    આ સૌરાષ્ટ્ર માં લોકમુખે ગવાતુ પુરાણુ હાલરડું છે. આ લોકગીત હાલરડું છે. આની રચયતા તે કાઠ્યાવાડી ગામઠી જનતા. આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને આવા લોકગીતો અને હાલરડાંઓ ગ્રંથસ્થ કર્યા છે.

    અમિત પિસાવાડિયા
    http://amitpisavadiya.wordpress.com/2006/09/07/devnadidhel-1/

    જવાબ આપો
  • 5. amitpisavadiya  |  ડિસેમ્બર 30, 2006 પર 6:38 પી એમ(pm)

    આ રૂડુ હાલરડુ હવે સાંભળી પણ શકાશે …
    નીચે આપેલી બંને લીંક પર…

    http://shivshiva.wordpress.com/2006/11/29/vada-lo-5/

    http://amitpisavadiya.wordpress.com/2006/09/07/devnadidhel-1/

    અમિત પિસાવાડિયા…

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 218,959 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: