ચાલો તમને મઝા પડી તો…..

September 27, 2006 at 10:53 am 1 comment

                                              

ચાલો તમને મઝા પડી તો તાળી પાડો ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ


ચાલો તમને મઝા પડી તો આંખે હાથ મૂકો રે, ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ
ચાલો તમને મઝા પડી તો માથે  હાથ મૂકો રે, ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ
ચાલો તમને મઝા પડી તો કાને  હાથ મૂકો રે, ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ
ચાલો તમને મઝા પડી તો નાકે  હાથ મૂકો રે, ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ
ચાલો તમને મઝા પડી તો ગાલે  હાથ મૂકો રે, ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ
ચાલો તમને મઝા પડી તો મોઢે  હાથ મૂકો રે, ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ
ચાલો તમને મઝા પડી તો ખભે હાથ મૂકો રે, ટપટપ ટપાટપ,

ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ
                                                                    

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

ઓરીગામી – પંખો વંદન કરીએ શ્રી પ્રભુ તમને…..

1 Comment Add your own

  • 1. nilam doshi  |  October 5, 2006 at 10:37 am

    આ તો ટપટપ ટપાટપ અમારે યે કરવું પડે તેવું જ છે.મારી અંદર રહેલું શિશુ તાળી પાડી ઉઠયું.ખૂબ સુન્દર.અભિનન્દન.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: