વંદન કરીએ શ્રી પ્રભુ તમને…..

સપ્ટેમ્બર 28, 2006 at 8:51 એ એમ (am) Leave a comment

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

પહેલું વંદન માતપિતાને,

બીજું વંદન ગુરુજી તમને.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

ત્રીજું વંદન આદ્યશક્તિને,

ચોથું વંદન ઉમાપતિને.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

પાંચમું વંદન પુરુષોત્તમને,

આશિષ આપો સર્વ સુખ અમને

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

ભક્તજનોને સુખી કરો છો,

મનના સઘળા મેલ હરો છો.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

જ્ઞાન હ્રદયમાં આપ ભરો છો,

શાંતિ આપો છો સહુના દિલને.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

ચાલો તમને મઝા પડી તો….. ઘુવડભાઈ તો નાના નાના………..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,718 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: