ઘુવડભાઈ તો નાના નાના………..

September 29, 2006 at 9:22 am 1 comment

     owl-1.gif                       

ઘુવડભાઈ તો નાના નાના,

બેઠા છાનામાના.

દિવસે તો દેખે નહીં ને,

રાતના મોટા રાણા.

ઘુવડભાઈ તો નાના નાના,

બેઠા છાનામાના.

રાતે ઉડી  જામફળ ખાય,

કેરી ને દાડમડા ખાય,

ઘુવડભાઈ તો નાના નાના,

બેઠા છાનામાના

ચીરિરિરિ…ચીરિરિરિ ચીસો પાડૅ,

તીણી તીણી ચાંચ મારે,

ઘુવડભાઈ તો નાના નાના,

બેઠા છાનામાના

ફડ ફડ ફડ ફડ પાંખો વીંઝે,

ઉંદરને  ભાળીને રીઝે,

ઘુવડભાઈ તો નાના નાના,

બેઠા છાનામાના

નાસા નાસી,દોડાદોડી,

પકડં દાવ ને ભાગાભાગી.

ઘુવડભાઈ તો નાના નાના,

બેઠા છાનામાના

                                     

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

વંદન કરીએ શ્રી પ્રભુ તમને….. અકબર-બિરબલ(૬)બિરબલ સ્વર્ગમાં જાય છે…

1 Comment Add your own

  • 1. nilam doshi  |  October 3, 2006 at 9:57 am

    ખૂબ સુન્દર બાળકાવ્ય.અને સાથે ઉડતા ઘુવડની અમને મોટાને પણ મજા આવી ગઇ.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: