Archive for ઓક્ટોબર, 2006
પ્રાણીકથાઓ-(8)ચતુર કાગડો
ઉનાળાની કાળઝાળ ગરમી હતી.આવા ઉનાળાની એક બપોરે એક કાગડો ઉડતો ઉડતો ખોરાકની શોધમાં ફરતો હતો.
દિવાળી
દિવાળી નજીક આવતી હતી. અને અમે વિચારતા હતા કે કરવું શું દિવાળીમાં? અહીં રજા દુર્ગાપુજામાં હોય ત્યારે બહાર જઇ આવ્યા હતા. અને હવે રજાનો મેળ પણ પડે તેમ નહોતો હમણાં. (વધુ…)
ઓક્ટોબર 30, 2006 at 4:26 પી એમ(pm) nilam doshi Leave a comment
આધુનિકપ્રાણીકથાઓ-1(પીનુ પોપટ…)
સોનુ 10 વરસનો છોકરો.સૌનો લાડલો..હોંશિયાર અને ડાહ્યો.બધાને પોતાનાથી થાય તે મદદ કરે.અને એટલે બધાને વહાલો જ લાગે ને? આવા સોનુ પાસે એક પોપટ હતો.તેનું નામ તેણે “પીનુ” રાખ્યું હતું. (વધુ…)
ઓમ નમઃ શિવાય
કૃતાર્થને સમજાવવામાં આવ્યું કે કોઈ આપણા ઘેર આવે તો તેને નમસ્કાર કરીને ઓમ નમઃ શિવાય બોલવું. પછી કોઈ પણ આવે એટલે ભાઈસાહેબ તરત હાજર થઈ જાય અને તેને નમસ્કાર કરે પણ પછી બોલે;”તમે ઓમ નમઃ શિવાય બોલ્યા?”
અકબર-બિરબલ-૯પ્રામાણિકતાની કસોટી
એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ”રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ.” (વધુ…)
બોલાઇન ગાંઠ
જાતજાતની ગાંઠો વાળતાં શીખવું છે? ચાલો આજે બોલાઇન ગાંઠ વાળતાં શીખીએ. (વધુ…)
મારે આંગણીયે પંખીડાનો મેળો….
આવોને ચકલાં,આવો પારેવડાં
ચોકમાં દાણા નાંખ્યા છે. (વધુ…)
રોમન આંકડા – જવાબ
676 DCLXXVI
999 IM
97 XCVII
457 CDLVII
2999 MMIM
વિચારી જુઓ , આ આંકડા લખતાં આટલી તકલીફ પડે છે તો તેના સરવાળા, બાદબાકી વિ. રોમન લોકો શી રીતે કરતા હશે?
હવે તમને લાગે છે ને કે, આપણે જે ગણિત ભણીએ છીએ તે બહુ સહેલું છે? !!
વાચકના પ્રશ્નોના જવાબો
Thanks,
1-Because Rajesh want to see butterfly.
2-Because they keep on loose their matches(divasali)
good luck,
and if I’ll useful at any junction.I’llfeel Iucky.
Regards.
kirit
શ્રી કિરીટભાઈ ભક્તાએ આપણને બે પ્રશ્નો પૂછ્યા હતા તેના જવાબ તેમણે લખી મોકલ્યા છે.
૧-રાજેશે માખણ(બટર)બારીની બહાર ફેંક્યું કારણકે તે પતંગિયું(Butterfly) જોવા માંગતો હતો.
૨-ભારતની ક્રીકેટ ટીમમાં બધા સભ્યોને લાઈટર આપવામાં આવ્યું કારણકે તેઓ મેચીસ(દીવાસળી) ગુમાવતા(હારતા)હતા.
આભાર કિરીટભાઈ….
ઓક્ટોબર 26, 2006 at 12:01 પી એમ(pm) rajeshwari Leave a comment
વાંચકોનો ઉમળકો