સરકસ જોવા જાઈએ…

October 5, 2006 at 11:18 am Leave a comment

     clown_jumps.gif                              

ચાલો આજે આપણે સરકસ જોવા જાઈએ,

ટીના,મીના,ચુન્નુ,મુન્નુ રેડી થઈને જાઈએ.


હાથી,ઘોડા,રીંછને વળી વાંદરાના ખેલ ભાળીએ,
ચાલો આજે આપણે સરકસ જોવા જાઈએ.    
ઊંચે ઊંચે ઝુલા ઉપર ખેલ કરે તે જોઈએ,
નીચે નીચે ચેપ્લીનભાઈની હસાહસી પણ માણીએ.
ચાલો આજે આપણે સરકસ જોવા જાઈએ.
મોતનો ગોળો,મોટરસાયકલ,ઘરરર ફરતી જોઈએ,
વાઘને સિંહના ખેલ નિરાળા દંગ થઈને જોઈએ.
ચાલો આજે આપણે સરકસ જોવા જાઈએ.

                                     

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

દાદીમાની વાતો-3(સસલું અને કાચબો) જળકમળ છાંડી જાને બાળા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: