તારા ધીમાધીમા આવો…..

ઓક્ટોબર 7, 2006 at 6:52 એ એમ (am) 3 comments

      dancing_star.gif                           

તારા ધીમાધીમા આવો,

 તારા છાનામાના આવો.

તારા એક પછી એક આવો,
તારા સામાસામા આવો.
તારા ચાંદાને લઈ આવો
તારા રૂપા ગેડી લાવો
તારા શીતળ વાયુ લાવો,
તારા ધીમા ધીમા આવો

                      

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

પક્ષીઓનું આયુષ્ય રઘુપતિ રાઘવ રાજારામ….

3 ટિપ્પણીઓ Add your own

 • 1. nilam doshi  |  ઓક્ટોબર 7, 2006 પર 7:15 એ એમ (am)

  તારલિયા ઓ તારલિયા..
  તું ચમકે દૂર આકાશે,તારા ગીતડા સૌ ગાશે.
  રાત છે કાળી,આભલું કાળું
  પણ ચમકે તારલિયા…

  વાંચીને યાદ અવી ગયું.
  લાગે છે મારે મારી બાળગીતોની ડાયરી શોધવી પડશે.

  જવાબ આપો
 • 2. rajeshwari  |  ઓક્ટોબર 7, 2006 પર 7:23 એ એમ (am)

  નીલમબેન,
  તમને આ બ્લોગમાં એડીટર તરીકે આમંત્રણ આપું છું.સ્વીકારશોને?
  તમારા….શિક્ષકના આત્માને ખૂબ મઝા આવશે..

  જવાબ આપો
 • 3. nilam doshi  |  ઓક્ટોબર 8, 2006 પર 3:14 એ એમ (am)

  બાળકો માટે કામ કરવાની ના થોડી પડાય?આભાર.મારુ મનગમતું કામ છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: