કેટલા ત્રિકોણ – જવાબ

ઓક્ટોબર 7, 2006 at 10:28 પી એમ(pm) 2 comments

કેટલા ત્રિકોણ

        1 ઓક્ટોબરે આપણે આ કોયડો જોયો હતો. આનો એક જ જવાબ આવ્યો છે – હ્યુસ્ટનથી વિજયભાઇનો , પણ તે સાચો નથી. પણ વાંધો નહીં , વિજયભાઇ! તમે પ્રયત્ન તો કર્યો છે.
        બધાને આ કોયડો બહુ અઘરો લાગ્યો લાગે છે. હવે આપણે સાચ્ચો જવાબ જોઇએ. સાચ્ચો જવાબ છે – 20. 

                              triangles_1.JPG

        તમે પૂછશો, કઇ રીતે?

   –  સૌથી નાના ત્રિકોણ પહેલાં ગણો, જેની બાજુ એક લંબાઇ જેટલી છે. તે થયા … 
12

   –  હવે ગણો તેનાથી થોડા મોટા , જેની બાજુ બે લંબાઇ જેટલી છે. આવા ત્રિકોણો નાના ચાર ત્રિકોણોના બનેલા છે, બરાબર?  તો આકૃતિના જેટલા ખૂણા છે તેટલા ત્રિકોણો થયા. …
6
   – હવે ગણો સૌથી મોટા, જેની બાજુ ત્રણ લંબાઇ જેટલી છે. આવા ત્રિકોણો નાના નવ ત્રિકોણોના બનેલા છે, બરાબર?  તો આવા તો છે માત્ર …
2

    થઇ ગયા ને કુલ 20 ? !

Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

ગુરુ મહિમા-૧ ઊંટની વહેંચણી – કોયડો

2 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: