નેહાની ઢીંગલી

ઓક્ટોબર 8, 2006 at 12:19 પી એમ(pm) 1 comment

  નેહાની ઢીંગલી કાલે રડતી તી
એ તો ટપટપ આંસુડા પાડતી તી,


નેહાની ઢીંગલી કાલે રડતી તી.
નીરજભાઈના રીંછે રંજાડી,
બટકું ભરીને તેને હેઠે પછાડી
ઢીંગલી તો દડદડ દડતી તી
નેહાની ઢીંગલી કાલે રડતી તી
નીરજભાઈએ ડોક્ટર બોલાવ્યા
ઢીંગલીબાઈને દવા આપી
રીંછ ભાઈને ઠપકો આપ્યો.
ઢીંગલી તો ખડખડ હસતી તી
નેહાની ઢીંગલી કાલે રડતી તી….

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

ઊંટની વહેંચણી – કોયડો સ્વર્ગના દરવાજા

1 ટીકા Add your own

  • 1. nilam doshi  |  ઓક્ટોબર 9, 2006 પર 8:44 એ એમ (am)

    ખાતી નથી,પીતી નથી,ઢીંગલી મારી બોલતી નથી,
    બોલ બા,બોલ, એને કેમ બોલાવું? કેમ બોલાવું?

    કાલે આખું પૂરુ ગીત માણીશું ને?

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,690 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: