સ્વર્ગના દરવાજા

October 8, 2006 at 2:02 pm 1 comment

સ્વર્ગના દરવાજા

મીશ્શેલ તેની પુત્રી એન્જેલા સાથે ઘરના બગીચામાં બેઠી હતી.

એકાએક આકાશ વાદળોથી છવાઈ ગયું અને ઘનઘોર અંધારું થઈ ગયું.થોડાક જ વખતમાં વરસાદ પડશે તેવું લાગ્યું.મીશ્શેલ બોલી ચાલ,એન્જેલા આપણે ઘરમાં જતા રહીએ.હમણાં થોડાક જ સમયમાં ભગવાન સ્વર્ગના દરવાજા ખોલશે.એન્જેલા તેના દાદા-દાદીને ખૂબ ચાહતી હતી.તે તો ગુજરી ગયા હતા પણ જીવતા હતા ત્યારે તે એન્જેલાને ખૂબ વહાલ કરતા.
એન્જેલા બોલી;”ના..ના..મમ્મી,આપણે અહીં જ બેસીએ.ભગવાન સ્વર્ગના દરવાજા ખોલશે ને તો આપણે દાદા-દાદીને જોઈશું અને તેમને મળીશું” 
 

Advertisements

Entry filed under: શિશુ મુખેથી.

નેહાની ઢીંગલી આળસ કોની?

1 Comment Add your own

  • 1. nilam doshi  |  October 8, 2006 at 3:07 pm

    કાશ !શિશુની આ સરળતા કાયમ સચવાઇ શકતી હોત!!

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: