આ દુનિયા કેવી મઝાની!!!

October 9, 2006 at 10:36 am Leave a comment

આ દુનિયા કેવી મઝાની!!!મજાની કેવી નિરાળી!!!
આંખો પલકાવું ત્યાંતો ફૂલડા પતંગિયાં


ઊંચો હું થાઉં ત્યાંતો મમ્મા ને પપ્પા,
હસી પડું ત્યારે હસતા દાદા-દાદી,
ટોળે વળીને મને વહાલ કરે,
આ દુનિયા કેવી મઝાની!!!કેવી નિરાળી!!!
ચારેબાજુ રમકડાના ઢગલા,
રંગબેરંગી કપડાના ઢગલા
આ પહેરાવે મને તે પહેરાવે,
મને ગાડીમાં બેસાડે મને ઘોડા પર બેસાડે
આ દુનિયા કેવી મઝાની!!!કેવી નીરાળી!!!
કડવી કડવાણી તો ભાવે નહીં
મોઢુ મારું બગડી જાય તો.. મમ્મા હસાવે,
મને દૂધ પીવડાવે મને ફ્રુટ ખવડાવે
બીસ્કીટ અને ચોકલેટ ખવડાવે

આ દુનિયા કેવી મઝાની!!!કેવી નિરાળી!!!                      

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

આળસ કોની? સોનુ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,667 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: