એક બિલાડી જાડી…

October 10, 2006 at 8:17 am 1 comment

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી.


સાડી પહેરી ફરવા ગઈ,
ટળાવમાં તે તરવા ગઈ.
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર.
સાડીનો છેડ છૂટી ગયો,
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

પ્રાણીકથાઓ-3(આગ લેવા કોણ જાય?) કીડીઓ કઈ રીતે ઉપયોગી છે?

1 Comment Add your own

  • 1. nilam doshi  |  October 11, 2006 at 6:45 am

    મારા પુજા,હાર્દિક નાનકડા હતા ત્યારે આ ગીત કઇ રીતે એકશન કરીને ગાતા તે યાદ આવી જતા અત્યારે યે હસી પડાયું.તેમને આજે કહેવું પડશે આ વાંચવા માટે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: