લેડીબગ

ઓક્ટોબર 12, 2006 at 5:12 પી એમ(pm) Leave a comment

બાળકોને સૌથી ગમતાં આ જીવડાં વિશે જાણીએ …

      ladybug.jpg

લંબાઇ

1/5 થી 1/3 ઇન્ચ

રંગ

લાલ, કેસરી અથવા પીળો રંગ અને તેમાં કાળા ટપકાં

પ્રજોત્પત્તિ

 જન્મ વખતે પીળા રંગનાં ઇંડાં; ઇંડાંમાંથી નીકળતી ઇયળ કાળા રંગની પણ થોડા જ વખતમાં રાખોડી રંગની થઇ અને પછી તેમાં રંગની ઝાંય આવવા માંડે છે, જે પુખ્ત ઉમ્મરે ટપકાંમાં પરિવર્તન પામે છે.

ખોરાક

નાનાં જીવડાં

જાતો

3000 થી વધુ; લંબાઇ, રંગ અને ટપકાં જુદા જુદા; 2, 5, 7, 10, 14, 22, અને 24 ટપકાં વાળાં પણ હોય છે; પણ સાત ટપકાં વાળાં સૌથી વધારે પ્રચલિત

રહેઠાણ

આખી દુનિયામાં બધે જ

ખાસિયત

  • ગોળ આકાર અને છ નાના પગ
  • પુખ્ત લેડીબગ દિવસના 30 થી 60 જીવડાં ખાય છે! ખેડુતો માટે બહુ આશિર્વાદ જેવા; યુરોપમાં ભગવાનના પ્રાણી તરીકે માન પામે છે.
  • ઘણા દેશોમાં તેમને ઉછેરીને બટાકાના ખેતરમાં છોડી પણ દેવાય છે.
Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

અકબર-બિરબલ(૭)બિરબલે ચોર પકડી પાડ્યો… દાદીમાની વાતો-(૪)પોપટભાઈ પાંખ ખંખેરે…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: