ઊંટની વહેંચણી – ઉકેલ

October 15, 2006 at 4:45 am Leave a comment

આપણે 7 મી ઓક્ટોબરે આ કોયડો  વાંચ્યો હતો. આજે આ કોયડાનો ઉકેલ સમજીએ –

મુખીએ પોતાનું એક ઊંટ બીજા સત્તર ઊંટો સાથે ઊભું રાખ્યું. એટલે કુલ 18 ઊંટ થયા. તેમાનાં અડધાં એટલે
9 ઊંટો …..   નાનાને :
નવમા ભાગના એટલે
2 ઊંટ ……  વચલાને :
અને ત્રીજા ભાગના એટલે
6  ઊંટ ….. મોટાને

કેટલા થયા ? સત્તર …….   કેમ ભાગ પડી ગયાને?

અને એક ઊંટ બચ્યું તે તો તેમનું પોતાનું જ હતું, તે લઇને મુખી પોતાને ઘેર ગયા.
 

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન. Tags: .

દાદીમાની વાતો-(૪)પોપટભાઈ પાંખ ખંખેરે….. પ્રાણીકથાઓ-(4)વરૂ અને બગલો….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: