અમારા દુલારા…

October 23, 2006 at 2:44 am 1 comment

નૂતન વર્ષે
આશીર્વાદ ,ને
શુભેચ્છા કલરવની
પ્રકાશી રહો
જીવન તમ.

આજે ભલે ને
હો નાનકડા
કાલે જગ ઉજ્જવળ
તમ થી એ છે
વાત જ સાચી.

માતા પિતાના
સ્વપ્નો કરશો
સદા પૂરા,આશિષ
એમની સદા
તમ સંગાથે

ભૂલો ભલે ને
બીજું બધું,ન
ભૂલશો માતા-પિતા,
આશિષ એની
જીવન ઉજાળે

સૌથી પ્યારા ને
સૌથી દુલારા
તમે અમારા,પ્રાણ
થી યે પ્યારા ને
સૌને વહાલા.

                           નીલમ દોશી.(કલરવ ટીમ વતી)

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

પ્રાણીકથાઓ-(6)ઘુવડનું બચ્ચું… માછલી- બેઝ

1 Comment Add your own

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,658 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: