ભૂગોળનો કોયડો – જવાબ

ઓક્ટોબર 25, 2006 at 3:38 એ એમ (am) Leave a comment

        મેં 18મી ઓક્ટોબરે એક  ભૂગોળનો કોયડો   પૂછ્યો હતો.  તેનો એક જ જવાબ આવ્યો છે. પણ તે સાચો નથી.
         સાચો જવાબ છે – સફેદ.   સફેદ! હા, સફેદ !! તમે પૂછશો કઇ રીતે?

         તમે બરાબર ધ્યાનથી વાંચશો તો જણાશે કે, રીંછ એક ચોરસ આકાર પર ફરીને પાછું પોતે જ્યાં હતું ત્યાં જ પાછું આવે છે.  તે જ્યારે નીકળે છે ત્યારે, તેમજ જ્યારે પાછું આવે છે; આ બન્ને વખતે તેનું મોં દક્ષિણ દીશામાં હોય છે. હવે એકબીજાને કાટખૂણે બે ય દીશાઓ દક્ષિણ હોય ખરી?
        હા! હોય. પૃથ્વી પર ઉત્તર ધૃવ એ એક જેવી જગ્યા છે જ્યાં બધી દીશાઓ દક્ષિણ જ હોય છે.
        હવે તમે જ કહો.. ઉત્તર ધૃવ પરના રીંછનો રંગ કેવો હોય ?
        સફેદ જ હોય ને ?

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

રૂપમતી અને ફૂલપરી વાચકના પ્રશ્નો(1)

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 286,846 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ