વહાલા બાળકો…

ઓક્ટોબર 26, 2006 at 11:45 એ એમ (am) Leave a comment

 krutarth-3.JPG

વહાલા બાળકો,

તમે સૌ
માતા-પિતાના ના
જીવનબાગ ના
મઘમઘતા નાનકડા પુષ્પો
જેની મહેકથી મહેકી રહે
હાસ્ય થી છલકી રહે,
કલરવ થી ગૂંજી રહે
અમ સૌના મન….

તમારી નાનકડી આંખો માં
છલકે……
વિશ્વ આખાનું વિસ્મય,
સમાય …
સમસ્ત વિશ્વ ની સુંદરતા
પમાય…..
એક સહજ નિર્દોષતા.

બાળકો,
બની રહો તમે સદાય
માતા-પિતાનું ગૌરવ
સ્નેહીઓની શોભા
સ્રુષ્ટિ નો પરમ પ્રકાશ
સ્નેહ નો ઘૂઘવતો સાગર.

જગ ને શોભાયમાન કરી રહો
ઇશ્વર ની આશિષ સદા સાથે રહે
મંગલ સૂરોથી જીવન ગૂંજી રહે
સ્વપ્ન સૌ સાકાર બને
આજ મુબારક,કાલ મુબારક
દરિયા જેટલું વહાલ મુબારક.
અમ સૌના આશીર્વાદ સદા
રહેશે જીવનભર તવ સાથ.

નીલમ દોશી.

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

રોમન આંકડા પધ્ધતિ વાચકના પ્રશ્નોના જવાબો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,179 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: