મારે આંગણીયે પંખીડાનો મેળો….

October 27, 2006 at 11:38 am 1 comment

 આવોને ચકલાં,આવો પારેવડાં
ચોકમાં દાણા નાંખ્યા છે.
ચણજો રે ચકલાં, ચણજો પારેવડા
ચોકમાં દાણા નાખ્યા છે.
આવોને મોરલા,આવો પોપટીયા,
ચોકમાં દાણા નાખ્યા છે.
ચણજો રે મોરલા,ચણજો પોપટીયા,
ચોકમાં દાણા નાંખ્યા છે.
આવોને કબૂડા,આવો ઢેલડા,
ચોકમાં દાણા નાંખ્યા છે.
છણજો રે કબૂડા,ચણજો ઢેલડીયા,
ચોકમાં દાણા નાંખ્યા છે.
આવો કાબરબેન,આવો કોયલબેન્,
ચોકમાં દાણા નાંખ્યા છે.
ચણજો કાબરબેન્,ચણજો કોયલબેન્,
ચોકમાં દાણા નાંખ્યા છે.
આવજો ને ચણજો,ગાજો ને નાચજો
ચોકમાં દાણા નાંખ્યા છે.
મારે આંગણીયે પંખીડાનો મેળો,
હસી ઉઠ્યો ને ગાજી ઉઠ્યો.
 

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

રોમન આંકડા – જવાબ બોલાઇન ગાંઠ

1 Comment Add your own

  • 1. સુરેશ જાની  |  October 28, 2006 at 5:58 am

    પક્ષીઓનું ચિત્ર સરસ છે. અમે પણ વાદળી રંગનું પેરેકીટ પાળ્યું છે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: