પ્રાણીકથાઓ-(8)ચતુર કાગડો

October 31, 2006 at 7:46 am 2 comments

ઉનાળાની કાળઝાળ ગરમી હતી.આવા ઉનાળાની એક બપોરે એક કાગડો ઉડતો ઉડતો ખોરાકની શોધમાં ફરતો હતો.

આજુબાજુ ક્યાંય નદી,નાળા કે ખાબોચિયા જોવા મળતા ન હતા.તેને સખત તરસ લાગી હતી પણ પાણી ક્યાંય નજરે પડતું ન હતું.એવામાં એણે એક ઘડો જોયો.

તેને થયું;”આ ઘડામાં જરૂર પાણી હશે.”તે ઘડા પર જઈને બેઠો

અને અંદર જોયું તો પાણી તો હતું પણ સાવ તળિયે હતું.હવે પાણી કેમ કરીને પીવું?કાગડો ઘણો ચતુર હતો.તેણે થોડીવાર વિચાર કર્યો.આજુબાજુ જોયું અને પછી ઉડીને આજુબાજુથી નાના નાના પથરા ચાંચમાં પકડી ઘડામાં નાખવા માંડ્યા.

થોડીવારમાં ઘડો પથરાથી ભરાવા આવ્યો અને પાણીની સપાટી પણ ઉપર આવી.

હવે કાગડાને પાણી પીવા મળ્યું.તેણે ધરાઈને પાણી પીધું અને પછી ઝાડ પર જઈને શાંતિથી બેઠો.

આને કહેવાય ચતુરાઈ…

Entry filed under: પ્રાણીકથાઓ. Tags: .

દિવાળી ઓરીગામી – પોપકોર્ન બેગ

2 Comments Add your own

  • 1. shivshiva  |  November 10, 2006 at 4:22 am

    એક કૌઆ પ્યાસા થા
    જગમેં પાની થોડા થા
    કૌએને ને ડાલા કંકર
    પાની આયા ઉપર
    કૌએને પીયા પાની
    ખતમ હુઈ કહાની

    Reply
  • 2. siddhi  |  મે 13, 2010 at 4:45 am

    mara hasya ne aaj story ma hu kankara nakhavanu nahi pan strow mali em kahi ne kahu chhu.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: