જાળી

November 6, 2006 at 3:59 pm 2 comments

       કાગળ કાપીને અવનવા આકાર બનાવવાની પણ એક કળા છે. આજે આપણે કાગળ કાપીને સરસ મઝાની જાળી બનાવતાં શીખીશું.

fishing_net.jpg 

  1. કોઇ પણ કાગળ લો અને વચ્ચે ગડી કરો .
  2. બે બાજુઓને વચ્ચેની ગડી પાસે લાવો.
  3. વચ્ચેની ગડી આગળથી કાગળને આમ વાળો.
  4. આવો આકાર થશે.
  5. કાતર વડે આવી રીતે કાપા કરો.
  6. સાચવીને આખા કાગળને ખોલી નાંખો.
  7. બે બાજુએથી સાચવીને કાગળને ખેંચો.

સરસ મઝાની જાળી તૈયાર ….

Entry filed under: કાગળ કાપણી. Tags: .

મારે જોવા છે. દીપ સે દીપ જલે : ભાગ -1

2 Comments Add your own

  • 1. shivshiva  |  November 10, 2006 at 4:08 am

    શૈશવની યાદો

    Reply
  • 2. ASHWIN  |  January 12, 2013 at 1:20 pm

    really, its to good for kids.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: