સુ ડોકુ – 1

નવેમ્બર 9, 2006 at 10:00 એ એમ (am) 3 comments

       તમે આ નામ કદાચ સાંભળ્યું હશે. આ એક ઘણી જુની જાપાનીઝ અંકરચનાની કસોટી છે. છેલ્લા થોડાક વર્ષોમાં તે આખી દુનિયામાં બહુ જ પ્રચલિત થઇ છે.

       જેમ શબ્દરચના કસોટીમાં શબ્દોના ખૂટતા અક્ષર શોધવાના હોય છે તેમ અહીં ખૂટતા આંકડા શોધવાના હોય છે.

               sudoku_blank.JPG

       દરેક સુ ડોકુ કસોટીમાં ઉપર બતાવ્યું છે તેવા નવ નવ ખાના વાળા નવ ચોરસ હોય છે. એટલે કુલ 81 ખાના થયા. આમાંના અમૂક ખાનાઓમાં 1 થી 9 સુધીના આંકડા આપેલા હોય છે. ( નીચે જુઓ) . હવે આપણે બાકીના બધા આંકડા શોધવાના હોય છે. શરતો નીચે મુજબની હોય છે :-

  1. દરેક આડી હરોળમાં 1 થી 9 સુધીના બધા આંકડા આવવા જોઇએ. કોઇ પણ આંકડાનું પુનરાવર્તન થવું ના જોઇએ.
  2. આ જ રીતે દરેક ઊભા સ્થાંભમાં પણ નવે નવ આંકડા આવવા જોઇએ.
  3. આ ઉપરાત જે નવ ચોરસ છે તેમાં પણ નવે નવ આંકડા આવી જવા જોઇએ.
  4. આ બધી શરતો સંતોષાય ત્યારે કસોટી આપણે ઊકેલી કહેવાય.

     આમાં કોઇ ગણિત નથી એટલે કોઇ સરવાળા કરવાના નથી. માત્ર તર્ક જ વાપરવાનો છે. અને દરેક સુ ડોકુનો ઊકેલ શક્ય હોય તે રીતે જ તેને બનાવવામાં આવે છે.

            sudoku_1.JPG 

      ચાલો હવે ઉપરની કસોટીની પ્રીન્ટ લઇ ઊકેલવા પ્રયત્ન કરો. સાચા ઊકેલ માટે રાહ જુઓ.

Advertisements

Entry filed under: સુડોકુ પઝલ.

દીપ સે દીપ જલે: ભાગ – 2 સુ ડોકુ -1 નો ઉકેલ

3 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 230,154 વાંચકો

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: