ઓરીગામી હંસ – 2

November 22, 2006 at 3:00 am 2 comments

         આજે આપણે એક નવી જાતનો હંસ બનાવીશું, જે સુશોભન ઉપરાંત કેન્ડી જેવી કોઇ નાની વસ્તુ મૂકવા વાપરી શકાય.

swan_2.jpg

  1. એક ચોરસ કાગળ લો અને તેના એક વિકર્ણ આગળ ગડી કરીને પાછો ખોલી દો.
  2. બીજા વિકર્ણ આગળ કાગળને  વાળો.
  3.  આ રીતે બે બાજુના નાના ખૂણાઓ વાળા છેડા વચ્ચે લાવો.
  4. આવી પતંગાકૃતિ બનશે. તેના નાના ખૂણાને ગુરુકોણ વાળા ખૂણાની સામે આવે તે રીતે વાળો.
  5. હવે તે નાના ખૂણા વાળા છેડાને આ રીતે પાછો વાળો.
  6. આવો આકાર થશે. તેને લાંબી દીશામાં વચ્ચેથી વાળો.
  7. આગળના ભાગ નજીક આ રીતે ગડી કરો.
  8. એ ગડી આગળથી ડોક આમ બહાર કાઢો.
  9. (5) નં . માં કરી હતી તે ગડીને આમ બહાર કાઢી ડોકમાંથી મોં બનાવો.
  10. બે બાજુની પાંખોને પહોળી કરો, એટલે કેન્ડી મૂકવાની ડબીઓ મળી જશે.

આપણા હંસભાઇ કામ કરવા તૈયાર ….

Entry filed under: ઓરીગામી-મોડલ. Tags: .

દીવાસળી ખસેડો -1 સોનુ ની ઇચ્છા..

2 Comments Add your own

  • 1. Neela Kadakia  |  January 21, 2007 at 2:36 am

    This turn out v nicely

    Reply
  • 2. jugalkishor  |  February 1, 2007 at 5:13 pm

    આ કલરવ પણ ઘણું બોલે છે હો ભાઈ ! આજે સંભળાઈ ગયો !
    આનેય કોઈ નિષ્ણાત દ્વારા શીખવવાનું કરવા જેવું છે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: