સોનુ ની ઇચ્છા..

નવેમ્બર 23, 2006 at 9:13 એ એમ (am) 1 comment

આ સસ્સારાણા સાંકળિયા..
રોજ કેવા કરે છે જલસા!!
ન સ્કૂલે જવાની ચિંતા,
ન વહેલા ઉઠવાની,,
ન હોમવર્ક કે ન ગોખવાનું કંઇ
લીલ્લાલીલ્લા જંગલમાં…
લીલું લીલું ઘાસ ચરવાનું
ને બસ કરવાની દોડાદોડ…
ચાલને,સસ્સારાણા..
તું થા સોનુ..
ને હું થાઉં સસ્સારાણા સાંકળિયા
તું જાય સ્કૂલે ને હું ઘૂમુ જંગલમાં…..!!!

                                         નીલમ દોશી.

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

ઓરીગામી હંસ – 2 દીવાસળી ખસેડો – 1 નો ઉકેલ

1 ટીકા Add your own

  • 1. Neela Kadakia  |  ડિસેમ્બર 12, 2006 પર 4:21 એ એમ (am)

    સસ્સારાણા સાંકળિયાને ડાબે પગે ડામ
    ભાગ બાવાજી નહીંતર તારા બોલાવી દઈશ રામ

    આ ગીત સાંભળ્યું હતું પણ તમે પીરસ્યું તે નવું

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 212,919 વાંચકો

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: